ભારત-આેસ્ટ્રેલિયાની વચ્ચે આજે સિડનીમાં વનડે જંગ

January 11, 2019 at 8:14 pm


ભારત અને આેસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી હવે ત્રણ વનડે મેચોની શ્રેણીની શરૂઆત થઇ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનાર છે. જો વરસાદ અને ખરાબ હવામાન વિલન નહીં બને તાે મેચ ખુબ જ રોમાંચક રહેશે. 70 વર્ષના લાંબા ગાળા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ ટેસ્ટ શ્રેણી આેસ્ટ્રેલિયામાં જીતી લીધા બાદ હવે વનડે શ્રેણી પણ જીતવા માટે તૈયાર છે. ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર કરવામાં આવી ચુક્યા છે. પૂર્વ કેÃટન મહેન્દ્ર િંસહ ધોની અને રોહિત શમાૅની ટીમમાં વાપસી થઇ ગઇ છે. હાલમાં જ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વરસાદ અને ખરાબ હવામાનના કારણે ભારત આજે જીતથી વંચિત રહી ગયુ હતુ. જો કે ભારતે 72 વર્ષના લાંબા ગાળા બાદ આેસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતાે. આની સાથે જ આેસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેના 72 વર્ષના ઇન્તજારનાે પણ અંત આવી ગયો હતાે. ભારતે આેસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી. વતૅમાન શ્રેણી પહેલા ભારતે હજુ સુધી આેસ્ટ્રેલિયામાં શ્રેણીબદ્ધ શ્રેણી રમી હતી.પરંતુ હજુ સુધી જીત થઇ ન હતી. આ વખતે ટેસ્ટ શ્રેણી જીતીને નવો રેકોર્ડ સર્જવામાં આવ્યો છે. ભારતે આેસ્ટ્રેલિયાનાે 12 વખત પ્રવાસ કયોૅ હતાે. પરંતુ પહેલા સફળતા હાથ લાગી ન હતી.આેસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવમાં સુધારો કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. પ્રથમ મેચ આવતીકાલે રમાઇ ગયા બાદ બીજી મેચ 15મી જાન્યુઆરીના દિવસે એડિલેડ ખાતે રમાશે. જ્યારે ત્રીજી અને અંતિમ વનડે મેચ 18મી જાન્યુઆરીના દિવસે મેલબાેનૅમાં રમાનાર છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જસપ્રિત બુમરાહને આેસ્ટ્રેલિયાની સામે રમાનારી વનડે શ્રેણી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડના પ્રવાસમાં રમાનારી મેચ માટે આરામ આપવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. બુમરાહે હાલમાં જ આેસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં 21 વિકેટ ઝડપીને ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ભારતે આ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આેસ્ટ્રેલિયાની સામે ઘરઆંગણેની શ્રેણી પહેલા પુરતા આરામ આપવાના હેતુસર આ નિર્ણય કરાયો હોવાનાે દાવો બીસીસીઆઈ દ્વારા કરાયો છે.આેસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પંજાબના ઝડપી બાેલર સિદ્ધાર્થ કૌલને હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને સામેલ કરાયો છે. ધોની ઉપરાંત એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયા બાદ ટીમની બહાર થયેલા હા##352;દક પંડâા અને મોહમ્મદ સામીને પણ ફરી સામેલ કરવામાં આવ્યા છે. ડે નાઇટ વનડે મેચ હોવાથી ચાહકો ભારે રોમાંચિત છે. બંને ટીમો નીચે મુજબ છે.
આેસ્ટ્રેલિયા ઃ ફિન્ચ (કેÃટન), બેહરેનડોર્ફ, કેરી, હેન્ડ્સકાેંબ, ખ્વાજા, લિયોન, માર્શ, શોન માર્શ, મેક્સવેલ, રિચર્ડસન, શિડલ, સ્ટેઇનલેક, સ્ટેનાેઇઝ, ઝંપા
ભારત ઃ કોહલી (કેÃટન), રોહિત શમાૅ, યુજવેન્દ્ર, શિખર ધવન, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, દિનેશ કા##352;તક, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, હા##352;દક પંડâા, લોકેશ રાહુલ. ખલીલ અહેમદ

print

Comments

comments

VOTING POLL