ભારત-ચીનના આર્મી અધિકારીઓ વચ્ચે બેઠક: સુલેહના સંકેત

August 11, 2017 at 7:50 pm


ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદને લઈને પેહલીવાર સુલેહના સંકેત મળી રહ્યા છે. એક સમાચાર મુજબ બંને દેશોના વરિષ્ઠ સેન્ય અધિકારીઓ વચ્ચે બેઠકમાં વાતચીત મારફતે સમસ્યાનો ઉકેલ કાઢવાની પહેલ કરવામાં આવી છે. ડોકલામ વિવાદ અંગેની આ બેઠક સિક્કિમના નાથીલામાં થઇ છે. જો કે આ બેઠક અંગે બેમાંથી કોઈપણ દેશે આધિકારિક રીતે પુષ્ટિ નથી કરી.

છેલ્લા ઘણા સમયથી બંને દેશો વચ્ચે ગતિરોધ ચાલુ છે. બંને દેશોની સેના કદમ પાછળ લેવા તૈયાર નથી.

print

Comments

comments

VOTING POLL