ભાવનગરમાં એફએમ રેડિયો તાકીદે આપો

January 10, 2019 at 2:30 pm


ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળની કેન્દ્રીય મંત્રીઆે સમક્ષ રજુઆત

ભાવનગરમાં એફએમ સ્ટેશન માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાની તેમજ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ પાસે ભાવનગર-બોટાદના લોકપ્રિય સાંસદ ડો.ભારતીબેન શિયાળએ રજુઆત કરી છે.
28-12-2018ના રોજ લોકસબા પાલાર્મેન્ટમાં ભાવનગનરા લોકપ્રિય સાંસદ 37મી વખતપાલાર્મેન્ટ ફ્લાેર ઉપર રાષ્ટ્રીય સ્વસ્થ બીમા યોજના અંર્તગત આયુષ્યમાન ભારત વિશ્વની સૌથી મોટી ગરીબો-સામાન્ય લોકોની માટેની સ્વસ્થ વીમા યોજના, પ્રધાનમંત્રી, જન આરોગ્ય યોજના અંગે આયુર્વેદ યોગ પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની સિqÙ અને હોમિયોપેથી વિભાગના મંત્રી સાથે સંવાદ કરે. જૈન મંદિર પાલિતાણા, ગોપનાથ, મહોદવ, નિષ્કલંક મહાદેવ બગદાણા જેવા સુપ્રસિÙ યાત્રા ધામ માટે ભાવનગર જિલ્લાે જાણીતો છે. જિલ્લાની જનતાના મનોરંજન માટે ભાવનગરમાં એફએમ રેડિયોસ્ટેશન શરુ કરવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાની ને તેમજ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડને રજૂઆત કરવામાં આવેલ તેમ સાંસદની આેફીસ દ્વારા જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL