ભાવનગરમાં નિયુિક્ત પામેલ ડીવાયએસપી ઠાકરનો સપાટો

January 11, 2017 at 2:57 pm


હાલ ગુજરાત એટીએસના પીઆઇ તરીકે ફરજ બજાવતા મનીષ ઠાકરની કાબિલેદાદ કામગીરી

ભાવનગરમાં સીટી ડીવાયએસપી તરીકે નિયુિક્ત પામેલ અને ભાવનગરમાં અગાઉ પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલ મનીષ ઠાકરે પોતાની હાલના પોસ્ટીગ એ.ટી.એસ.માં કાબિલેદાદ કામગીરી કરી 267 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં મુખ્ય સુત્રધાર કાેંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર કિશોરસિંહ રાઠોડને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર ઉપર ચંબલની ખાડીમાંથી ઝડપી લેતાં ગૃહ વિભાગ અને અન્ય દ્વારા અભિનંદન મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કામગીરીમાં ભાવનગરના પૂર્વ એલસીબી પીએસઆઇ અને હાલ એટીએસના ફેકટરીમાંથી પ્રતિબંધીત એફેડ્રીન ડ્રગનો રૂા.267 કરોડનો જથ્થાે ઝડપી લીધો હતો. એફેડ્રીન ડ્રગના જથ્થા સાથે ફેકટરી માલીક નરેન્દ્ર ધીરજભાઇ કાચા તથા જય મુળજીભાઇ મુખી, મનોજ જૈન અને પુનીત રમેશભાઇ શ્રીગીને ઝડપી લીધા હતા ઝડપાયેલા નરેન્દ્ર કાચાની પુછપરછમાં ડ્રગના જથ્થાનો મુખ્ય સૂત્રધાર કાેંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર કિશોરસિંહ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું અને સુત્રધાર કિશોરસિંહ રાઠોડ આઠ મહિનાથી નાસતો ફરતો હતો. આ આરોપીને એટીએસના બી.એચ. ચાવડા અને પીઆઇ મનીષ ઠાકર (ભાવનગરના અનુગામી ડીવાયએસપી)એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર ચંબલની ખાડીમાં વેશ પલ્ટો કરી રહેતો ઝડપી લીધો હતો.

એ.ટી.એસ.ના પી.આઇ. મનીષ ઠાકરે કિશોરસિંહ રાઠોડને કોર્ટમાં રજુ કરી 14 દિવસની રીમાન્ડ માંગતા કોર્ટે તેને 4 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. રીમાન્ડ દરમ્યાન કિશોરસિંહની પુછપરછમાં વધુ મોટા ખુલાસા થવાની એ.ટી.એસ.ના અધિકારીને આશા છે.

દરમ્યાનમાં ‘આજકાલ’ સાથેની વાતચિતમાં વધુ વિગત આપતા મનીષ ઠાકરે જણાવ્યું હતું કે ચંબલની ખાડીમાંથી રૂા.267 કરોડના પ્રતિબંધીત એફેડ્રીન ડ્રગના જથ્થાનો મુખ્ય સૂત્રધાર કિશોરસિંહ રાઠોડની આગવી ઢબે પુછપરછ કરતા તેને ગત વર્ષે જાન્યુઆરી માસમાં કેન્યાના મોમ્બાસામાં હોટલ બીલ્ઝમાં મનોજ જૈન, જય મુળી, વિક્કી ગોસ્વામી અને ડો.અબ્દુલ્લા સાથે મીટીગ કરી હતી.ડીવાયએસપી બી.એચ. ચાવડાની પણ કામગીરી રહી છે. આમ, આ સમગ્ર પ્રકરણમાં ભાવનગરના અનુગામી પોલીસ અધિકારી અને પુરોગામી પોલીસ અધિકારીની વિશેષ ભૂમિકા રહી છે.

ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ગત 13-4-2016ના રોજ પૂર્વ બાતમીના વહેલવા નજીક એક

print

Comments

comments

VOTING POLL