ભીમાસરના આરોપીને પકડવા 1 માસની મહોતલ

June 13, 2018 at 8:56 pm


ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અપમાન કરવાના મામલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આકરા પાણીએ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ અને વડગામના જીજ્ઞેશ મેવાણી આજે એક દિવસ કચ્છની મુલાકાતે આવેલ હતા. તેઆે આજે સવારે ભીમાસર ખાતે સવારે 10 કલાકે તેઆે આવી પહાેંચતા જ્યાં કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા અધ્યક્ષ નરેશ મહેશ્વરી જિલ્લા પ્રભારી પ્રેમ વિઝોડા, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલ સહિતના પદાધિકારીઆે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભીમાસર ખાતે ગ્રામ પંચાયતના પટાંગણમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું જે લોકો દ્વારા અપમાન કરવામાં આવ્યું છે. જે બનાવને આજ દિવસ સુધી આ ઘટનાને ભુલી શક્યો નથી. હજી સુધી પાેલીસ દ્વારા કોઈ જ ઉકેલ આવેલ નથી તે ઘણી જ પાેલીસની નબળી વાત કરેલ હતી. આ બનાવને લાંબાે સમય વિતી ગયો તેમ છતાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવાની ઘટનાના આરોપીને પાેલીસ પકડ ન પાડે ઘટના વખોડવા લાયક છે. ત્યારે જાહેર મંચ પરથી તેમણે પાેલીસને અલ્ટીમેટમ આÃયું હતું કે, અહીંની ઘટનામાં શંકાના દાયરામાં કેટલા શખ્સાેના નામ અપાવેલા છે. ત્યારે આ કૃત્ય કરનારને પાેલીસ ઝીણવટભરી તપાસ કરીને એક મહિનામાં આરોપીને ઝડપી પાડે નહીંતર આંદોલનની ચિમીક તેમણે ઉચ્ચારી હતી. તેમજ આ વિસ્તારના બાેર્ડર રેન્જના આઈ.જી.ને કહ્યું હતું કે, જો એક માસમાં આરોપી નહીં પાડ્યા તાે અમોને આંદોલન કરવાની ફરજ પડશે જે પણ નુકસાની થશે તે તમામ જવાબદારી પાેલીસતંત્રની રહેશે. તેવી પણ તેમણે વાત કરી હતી.

print

Comments

comments

VOTING POLL