ભુજની ખારીનદીમાં ડુબી ગયેલી હાલતમાં લાશ મળી

June 13, 2018 at 8:49 pm


આત્મહત્યા કે અન્ય કારણ ઃ તપાસ શરૂ કરાઈ

શહેરની ખારીનદીમાં એક અજાણ્યા પુરૂષનાે મૃતદેહ મળી આવતા પાેલીસે તપાસનાે દોર શરૂ કયોૅ છે.

આજે સાંજે ખારી નદીમાં એક યુવાનનાે મૃતદેહ જોવા મળતા આ બાબતની જાણ એ ડિવિજન પાેલીસને કરવામાં આવી હતી, પાેલીસની ટીમ સ્થળ પર પહાેંચી ગઈ હતી, અને આ બનાવમાં હતભાગીનાે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતાે અને ત્યારબાદ ભુજની જી.કે.જનરલ હોÂસ્પટલમાં લઈ જવાયો હતાે. હતભાગીનું મોત ડુબી જવાથી થયું છે કે, અન્ય કોઈ કારણોથી તે જાણવા તપાસ શરૂ કરાઈ છે. આજે બનાવના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

print

Comments

comments

VOTING POLL