ભુજની ભાગાેળે સાેસાયટી વિસ્તારમાં યુવતી પર બળાત્કાર

December 6, 2017 at 8:50 pm


નરાધમ સામે ગુનાે નાેંધાયો ઃ વરસતાે ફિટકાર

ભુજની ભાગાેળે આવેલી જ્યોતિપાર્ક સાેસાયટીમાં યુવતિ પર દુ»કર્મ આચરવાની ઘટના બનવા પામી હતી. આ કિસ્સામાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ છે.

જાણવા મળતી વિગતાે મુજબ બપાેરે 11 વાગ્યાના અરસામાં ગડા પાસે આવેલી જ્યોતિપાર્ક સાેસાયટીમાં રહેતી યુવતિની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતાે. આ બનાવમાં પ્રકાશ વાણંદ નામના શખ્સ સામે પધ્ધર પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવાઈ છે. દલિત મહિલા પર બળાત્કાર ગુજારવાની ઘટનામાં ભારે ફિટકાર વરસી રહ્યાાે છે. આ ઘટનામાં આરોપી વિરૂદ્ધ એટ્રાેસીટીની કલમોતળે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની વધુ તપાસ પાેલીસ દ્વારા હાથ ધરાઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નાયબ પાેલીસ અધિક્ષક તપાસ ચલાવી રહ્યાા છે. સમગ્ર કિસ્સામાં આરોપીને ઝડપી પાડવા જુદી જુદી રાહે તપાસ શરૂ કરાઈ છે. નરાધમને કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે.

print

Comments

comments

VOTING POLL