ભુજમાં આરોપીના આપઘાતના પ્રયાસના બનાવમાં નિવેદનાે લેવાયા

August 11, 2017 at 10:23 pm


તાવીઝના ટુકડા કરીને ગળાના ભાગે ચેકા માર્યા હોવાનું પ્રાથમિક તારણ

ભુજ એ ડિવિઝન પાેલીસ મથકે લોકઅપમાં રહેલ આરોપીએ આપઘાતનાે પ્રયાસ કયોૅ હતાે. આ બનાવમાં પાેલીસે તપાસ શરૂ કરી છે. હમલા-મંજલની સગીરાનું અપહરણ કરાયું હતું. આ બનાવમાં અપહરણ કરનારનાે ભાઈ સાજીદખાન અખતરખાન (ઉ.વ.ર7)ની પાેલીસે અટક કરીને તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતાે. આ દરમિયાન તેને ગળાના ભાગે ધારદાર હથિયારથી ચેકો મારી દીધો હતાે. અને તે બેભાન બની ગયો હતાે. પાેલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેણે તાવીજના ટુકડા કરીને ગળાના ભાગે ચેકા મારી દીધા હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાેલીસ સ્ટેશનમાં પીએસઆે વાયરલેસ અને અન્ય કર્મચારી હાજર રહે છે ત્યારે આપઘાતનાે પ્રયાસ કઈ રીતે થયો તેની સામે પણ પ્રન ઉભો થયો છે.

print

Comments

comments

VOTING POLL