ભુજમાં જુગાર રમતા 6 ઈસમો પકડાયા

June 14, 2018 at 9:16 pm


રોકડ, મોબાઈલ, વાહનાે કબ્જે કરાયા

શહેરની અનેક હોટલમાં ધમધમતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડીને છ જુગારીઆેને પકડી પાડ્યા હતા.

પૂર્વ બાતમીના આધારે ભીડનાકા વિસ્તારમાં આવેલ હોટલ આેધવમાં જુગાર રમતા ભુજના લક્ષ્મીબેન વાલજીભાઈ સાેની, માધાપરના જ્યોતીબેન લાલજીભાઈ પીપડીયા, સંજયકુમાર કનૈયાિંસઘ, સંજીવકુમાર સિતારામ યાદવ, અરૂણભાઈ ભોલેનાથ વાઘમરે, હિતેશ લક્ષ્મીદાસ ઠક્કરને રોકડ રૂપિયા 44300, મોબાઈલ નંગ 6 બાઈક સહિત 1.8પ લાખનાે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL