ભુજમાં નીમાબેનનું પતું કપાશે? પંજો પેચ લગાવવા કર્યો પતંગ ઉતારશે?

October 4, 2017 at 9:06 pm


સરહદી કચ્છ જિલ્લાના પાટનગર એવા ભુજની બેઠકપર આ વખતે નવા સાેગઠા ગાેઠવાઈ રહ્યાા છે. અબડાસા, અંજાર અને ત્યારબાદ ભુજના ધારાસભ્યો બનેલા નીમાબેન આચાર્ય સામે કાર્યકરોમાં કચવાટ છે એટલું જ નહી પણ ભુજના મતદારોને આપેલ વચન પાળ્યું ન હોવાની ફરીયાદ પણ છે. આ ઉપરાંત કંડલા પાેર્ટના જે.ટી. પ્રકરણમાં તેમના પુત્રની સંડોવણી સહિતની અનેક નકારાત્મક બાજુ તેમના માટે પડકાર બનીને ઉભી છે. ભાજપના આંતરીક વતૅુળો સ્વીકારે છે કે અંતે નીમાબેનનું પતું કપાશે તેમના વિકલ્પના જ્ઞાતિવાદી સમીકરણનાે અÇયાસ કરીને અન્ય ઉમેદવાર મુકાશે. આ માટે અડધો ડઝનની વધુ નામો ચાલે છે. તેમાં ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા અને ક્ષત્રિય આગેવાન બાપાલાલ જાડેજાના નામો મોખરે કહેવાય છે. જો કે કોઈનું નામ નક્કી થયું નથી. તેથી ભુજમાં જો અને તાેનું રાજકારણ ચાલે છે. જયારે ર00રમાં ભુજની બેઠક કબ્જો કરનાર કાેંગ્રેસ ર007માં ખરાબ રીતે હારી હતી ર01રમાં દસમા રાઉન્ડ સુધી કાેંગ્રેસે મોખરાનું સ્થાન જાળવ્યું હતું. આ વખતે કાેંગ્રેસના ઉમેદવાર તરીકે મુÂસ્લમ અગ્રણી આમદ ચાકી, પટેલ અગ્રણી અરજણ ભુડિયા અને નગરપાલીકા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રિંસહ જાડેજાનું નામ મોખરે છે. ભાજપ કોને ઉમેદવાર તરીકે મુકે છે ત્યાર પછી કાેંગ્રેસ પાેતાના પતા ખોલશે તેવું સ્થાનિક આગેવાનાે કહે છે. ભુજમાં નીમાબેનની કામગીરી સામે કચવાટ તાે છે પણ સાથોસાથ સાશન વિરોધી પ્રવાહ અને ભુજ નગરપાલીકામાં ભાજપ વહીવટી નિ»ફળતા ભાજપને નડી શકે છે. એટલા માટે ભાજપ ભુજમાં નાે – રીપીટ થીયરી અપનાવવા માગે છે. સામે પક્ષે કાેંગ્રેસ ભલે પાેતાના ગઢ સમા વિસ્તારમાં નગરપાલીકાની ચૂંટણીમાં હાર્યું હોય પણ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ટુંકમાં આ બેઠક પર ઉમેદવાર ભલે ગમે તે હોય પણ રસાકસીભર્યું જંગ જોવા મળશે તે નિશ્ચિત છે.

સરહદી કચ્છ જિલ્લાની ભુજ વિધાનસભા બેઠકના ઈતિહાસ પર નજર નાખશો તાે જણાશે કે આ બેઠકમાં શહેરી, અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારો છે. આ બેઠકના 196ર થી ર01ર સુધીના પરિણામો પર નજર નાખશો તાે જણાશે કે આ વિસ્તારમાં વણિક લોહાણા, નાગર, આહિર, ગઢવી, બ્રાñણ જીત્યા છે. હકિકતમાં ઉપર દશાૅવેલા ઉમેદવારોની જ્ઞાતિના મતદારો જે તે વખતે પણ આેછા હતા. આ બેઠક પર ભૂતકાળમાં 6પ હજારથી વધુ મુÂસ્લમ મતદારો હતા. આજે નવા મતદાર યાદી પ્રમાણે 8પ000 ને આંબી ગઈ. છે. છતાં એક પણ વખત આ બેઠક પર મુÂસ્લમ ઉમેદવારને ધારાસÇય બનવાનું સાૈભાગ્ય સાંપડયું નથી.

196રથી ર01ર સુધીના પરિણામોનાે રાજકીય વિલેષકો એવો અર્થ કરે છે કે ભુજના મતદારોએ જ્ઞાતિવાદી સમીકરણને કયારેય મહત્વ આÃયું નથી.
જ્યારે પક્ષોની દ્રિષ્ટએ ભુજના મતદારોએ તમામને તક આપી છે. 196રમાં સ્વતંત્ર પક્ષ તાે ત્યારબાદ કાેંગ્રેસ, જનતા મોરચો, ભાજપ વિગેરેને તક આપી છે. 1ર ચૂંટણીમાં ભાજપ પાંચ વખત અને કાેંગ્રેસ પાંચ વખત જનતા મોરચો એક વખત અને સ્વતંત્ર પક્ષ એક વખત જીત્યો છે.
ભુજ વિધાનસભા મત વિસ્તારમાં ભુજ શહેર ઉપરાંત માધાપર, મીરઝાપર, પટેલ ચીવીસીના ગામો તેમજ બન્ની વિસ્તાર આવે છે. નવી મતદાર યાદી પ્રસિધ્ધ થઈ તે પ્રમાણે ભુજમાં 1, 30, 789 પુરૂષો અને 1, ર4, 167 મહિલાઆે મળી ર, પ4, 9પ6 મતદારો છે.ભુજના 11 વોર્ડ ઉપરાંત ગામો આ મતવિસ્તારમાં આવે છે.

આ બેઠક પર ર007 અને ર01ર ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીત્યા હતા. ભુજના મતદારો એકાદ બે અપવાદને બાદ કરતાં શાસક પક્ષ સાથે રહેવા ટેવાયેલા છે.
ગુજરાતમાં ર0 બેઠકોનું ચિત્ર ભલે સ્પષ્ટ થયું હોય પણ ભુજના ઉમેદવારોનું ચીત્ર બીજી આેકટોબર સુધી સ્પષ્ટ નથી.
ભુજ માટે ભાજપની બેઠક માટે દાવેદારો છે તેમાં વતૅમાન ધારાસÇય નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસÇય મુકેશભાઈ ઝવેરી, સહિત 14 નામો છે. જો નાે રીપીટ થીયરી અપનાવી નીમાબેનને ચાંસ ન અપાય અને પટેલને તક અપાય તાે કૌશલ્યાબેન માધાપરિયા ( જિલ્લા પંચાયત પ્રમુખ ) અગર જયંતભાઈ માધાપરિયાનું નામ મોખરે છે. લોહાણાને ટિકિટ આપવાનું નક્કી થાય તાે નરેન્દ્ર મેઘજીભાઈ ઠક્કર ( શંકરભાઈ) ચીત્રમાં છે. ક્ષત્રિય માટે વિચારાય તાે બાપાલાલ જાડેજા અને પરાક્રમિંસહ જાડેજાના નામ છે.
ભાજપે વલણ સ્પષ્ટ કર્યું નથી. કોને ટિકિટ આપશું સેન્સ દરમિયાન પર વિવિધ અભિપ્રાયો આવ્યા છે. કોઈ એક નામ માટે એકસૂર તાે ઠીક પણ બહુમતી સૂર નથી.

સામે પક્ષે કાેંગ્રેસ છેલ્લી બે ચૂંટણીથી હારે છે. નગરપાલિકાતાલુકા પંચાયત અને બહુમતી ગ્રામ પંચાયતાેમાં તેનું શાસન નથી. છતાંય કાેંંગ્રેસના આગેવાનાે આ વખતે જબરી લડત આપવાના મૂડમાં છે. આ વખતે જો મતદારોની સંખ્યા ક્રમ પ્રમાણે લઘુમતી સમાજને ટિકિટ અપાય તાે આ વખતે આમદ ચાકીનું નામ મોખરે છે. અને પટેલ સમાજને ટિકિટ આપવાનું નક્કી થાય તાે માધાપર નવાવાસના સરપંચ અરજણ ભુડિયાનું નામ મોખરે છે. જિલ્લાની અન્ય કોઈ બેઠક પર ક્ષત્રિયને ટિકિટ ન અપાય તાે વિપક્ષના નેતા અને લોકોના પ્રશ્નો અને લોકોને થતા અન્યાય અંગે સતત લડત આપતા રહેતા વિપક્ષના નેતા રાજેન્દ્રિંસહ જાડેજાનુ નામ આગળ છે.
દર વખતની જેમ અન્ય પક્ષ અને ઉમેદવારો જેમ અન્ય પક્ષ અને ઉમેદવારો કેટલા પ્રમાણમાં મેદાનમાં ઉતરે છે. તે તાે વખત આવ્યે ખબર પડશે.
રાજકીય વિલેષકો ભુજની બેઠકને ભાતીગળ બેઠક કહે છે. કારણ કે અમુક વોર્ડમાં એક જ સમાજની વસતી છે. તાે અમૂક વોર્ડ એવા છે કે જયાં અનેક સમાજના મતદારો છે.

ભુજના મતદારોએ લગભગ તમામ સમાજને તક આપી છે. પરંતુ મતદાન નાે ઝોક જ્ઞાતિવાદી સમીકરણથી દુર હોય છે.
ઉમેદવારની પસંદગી સેન્સ તબક્કે અટકી નિરીક્ષકો મારફત મોવડી મંડળના દરબાર સુધી પહાેંચી છે. બાકી એક વખત નક્કી કે આ વખતનાે જંગ રસાકસી ભયોૅ તાે ચોક્કસ હશે.

print

Comments

comments

VOTING POLL