ભુજમાં પતિનાે પત્ની પર છરી વડે હુમલો

August 10, 2018 at 9:11 pm


પતિ વિરૂદ્ધ પાેલીસે ગુનાે દાખલ કરાવા હાથ ધરી તજવીજ

શહેરના વાણીયાવાડ વિસ્તારમાં પતિએ પત્ની પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત થતી વિગતાે મુજબ પદમાબેન નામની મહિલા પાેતાની પુત્રીને શાળાએ મુકવા જતી હતી ત્યારે પતિએ આચાર્યની આેફિસ પાસે છરી વડે હુમલો કયોૅ હતાે. આ સમયે તેણીને હાથના ભાગે ઈજાઆે પહાેંચતા તેમને ભુજની જી.કે.જનરલ હોÂસ્પટલમાં દાખલ કરાયા છે. તેણીના કહેવા મુજબ પતિ કામ ધંધો કરતાે નથી અને દારૂ પીને ત્રાસ ગુજારે છે. પગલા ભરાય તેવી માંગ ઉઠવા પામી છે.

print

Comments

comments

VOTING POLL