ભુજમાં ફ્રુટના વેપારીએ ધોકા વડે માર માયોૅ

February 8, 2018 at 9:07 pm


જખણીયામાં મહિલાને માર મારતા મામલો પાેલીસ મથકે

ભુજ અને જખણીયામાં જુદા જુદા સ્થળોએ મારામારીની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતાે મુજબ ભુજ શહેરના પેટ્રાેલ પંપ નજીક ફ્રુટની રેકડી પરથી સફરજન લીધા બાદ ગણેશનગરમાં રહેતા રમેશગર તુલસીગર ગુસાઈએ રેકડીવાળા પાસેથી બાકીના રૂપિયાની માંગણી કરતા ગાળાગાળી કરવામાં આવી હતી. લાકડી વડે માર મારવામાં આવ્યો હતાે. આ બનાવમાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ છે. જ્યારે ભુજ શહેરના આત્મારામ સર્કલ પાસે અબ્દુલરજાક ભાઉ પાસે સિકંદર જુસબ પટેલે સિગારેટ માંગેલ અને અબ્દુલભાઈએ ના પાડતા ધકબુશટનાે માર માયોૅ હતાે. ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે માંડવી તાલુકાના જખણિયા ગામ અનિલાબેન કાનજી રાયમલ સંઘારને પીપરી ગામના શિવજી કાનજી સંઘાર અને શાંતિલાલ કાનજી સંઘારે રસ્તા વચ્ચે ચાલવા મુદ્દે ગાળગાળી કરીને લાકડી વડે માર માયોૅ હતાે. તેવું ફરીયાદમાં લખાવાયું છે.

print

Comments

comments

VOTING POLL