ભુજમાં યુવાને જીંદગીની દોર ટુંકાવી

September 12, 2017 at 9:24 pm


પત્ની માવિત્રે ગયા બાદ ભરેલું પગલુ

શહેરના સરપટનાકા વિસ્તારમાં રહેતા યુવાને આત્મહત્યા કરીને આયખું ટુકાંવી લેતા પરિવારજનાેમાં શોક સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતાે મુજબ નાગનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ક્રિ»ના પાર્કમાં રહેતા ચિંતન કાંતિભાઈ રાજગાેર ઉ.વ. 38એ સવારે ગળે ફાંસાે ખાઈ લીધો હતાે. હતભાગીની પત્ની માવિત્રે ગઈ હતી. ત્યારે આ ઘટના બનવા પામી હતી. સમગ્ર બનાવમાં એક એવું પણ કારણ બહાર આવી રહ્યાુ છે કે હતભાગીની સાળી તેણીને આવવા દેતી ન હતી. હતભાગીએ પંજાબી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલ આ બનાવમાં વધુ હકીકતાે નિવેદન લીધા બાદ જ બહાર આવે તેમ છે.

print

Comments

comments

VOTING POLL