ભુજમાં રીક્ષા ચાલક ઉપર છરી વડે હુમલો કરાયો

February 9, 2018 at 9:12 pm


શહેરના ખારસરા મેદાન નજીક રીક્ષા ચાલક ઉપર છરી વડે હુમલો કરાયાનાે બનાવ બન્યાે હતાે. આ બનાવમાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ છે.

જાણવા મળતી વિગતાે મુજબ મામદ આમદ થેબાએ રીક્ષા ચાલક રજાક જકરીયા મેમણ સાથે બાેલાચાલી કરીને ગુપ્તી વડે હુમલો કરીને ઈજાઆે પહાેંચાડી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેઆેની ફરીયાદ પરથી તપાસ શરૂ કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL