ભુજમાં રોમીયોગીરી કરતા શખ્સાેને ઉઠબેસ કરાવાઈ

July 16, 2017 at 11:18 pm


દાદાગીરી કરતા કેટલા રોમીયો ઉભી પુંછડીએ ભાગ્યા

શહેરના હમીરસર તળાવ માગૅ પર રોમીયોગીરી કરતા ઈસમોને જાહેરમાં ઉઠકબેઠક કરાવવામાં આવી હતી. જેને લઈને લોકોમાં ચર્ચા ચગડોળે ચડી જવા પામી હતી. એક તરફ વરસાદી માહોલ વચ્ચે લોકો રવિવારને લઈને હમીરસર તળાવ પાસે પાણી જોવા આવ્યા હતા. આ સમયે કેટલાક આવારા તત્વો પાેતાની દાદાગીરી બતાવીને રોમીયોગીરી કરતા નજરે પડતા પાેલીસે તેઆેને અટકાવીને જાહેરમાં ઉઠકબેઠક કરાવી હતી. જેને લઈને લોકોમાં પણ આùર્ય ફેલાયું હતું એલસીબી, ભુજ એડીવીઝન, સીટી ટ્રાફિકનાે પાેલીસ સ્ટાફ આ ડ્રાઈવમાં જોડાયો હતાે. આજનીડ્રાઈવ જિલ્લા પાેલીસ વડા મકરચંદ ચૌહાણના માગૅદર્શન હેઠળ યોજવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL