ભુજ આર.આર.સેલની ટીમે ભાભર નજીક ર9.3ર લાખનાે દારૂ ઝડપી પાડ્યો

October 11, 2017 at 9:36 pm


આઈ.જી. પિયુષ પટેલના માગૅદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતાે

સરહદી રેન્જની આર.આર.સેલની ટીમે ભાભરના બાેરીયા નજીક ર9.3ર લાખનાે દારૂ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળેખ છે.

આઈ.જી.પિયુષ પટેલના માગૅદર્શન હેઠળ બાેરીયા ગામના બસસ્ટેશન પાસેથી ટ્રેલર નં. પી.બી.03.એક્સ.9ર70ને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની પેટી નંગ 611 કિ.રૂા. ર93ર800ની મળી આવી હતી. દારૂની હેરાફેરી કરતા પંજાબના કાલીયાળા ગામના બલકરિંસહ હરદિપિંસહ શીખની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. દારૂ ક્યાંથી આવ્યો હતાે અને ક્યાંથી આવ્યો હતાે અને કોને પહાેંચાડવાનાે હતાે તેની તપાસ આરંભાઈ છે. આ કેસમાં વધુ નવા નામો બહાર આવે તેમ છે. સમગ્ર કિસ્સામાં તલસ્પશીૅ તપાસ શરૂ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચુંટણી નજીક આવી રહી છે ત્યારે દારૂનાે જથ્થો એક યા બીજી રીતે બુટલેગરો મંગાવી રહ્યાા છે ત્યારે તેઆેના મનસુબા પર પાણી ફેરવવા માટે પાેલીસ પણ સક્રિય બની છે.

print

Comments

comments

VOTING POLL