ભોજપરા ગામના પાટીયા નજીક ટ્રક અડફેટે બાઇક સવાર યુવાનનું મોત

August 23, 2018 at 12:06 pm


મોડી રાત્રે ભોજપરાનો યુવાન કરદેજ જઇ રહ્યાે હતો ત્યારે સજાર્યેલો અકસ્માત

ભાવનગર જિલ્લાના ભોજપરાના પાટીયા નજીક પુરપાટ ઝડપે જઇ રહેલા ટ્રકના ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા યુવાનનું ટ્રક નીચે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ.
ઘટના અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના અને વરતેજ પોલીસ તાબેના ભોજપરા ગામના પાટીયા નજીક મોડી રાત્રીના પુરપાટ ઝડપે જઇ રહેલા ટ્રક નંબર જી.જે.04 એ.જે.9109ના ચાલકે ભોજપરાથી કરદેજ તરફ બાઇક પર જઇ રહેલા ગોપાલભાઈ ભુપતભાઇ ઝાંઝવાડીયા

print

Comments

comments

VOTING POLL