મધ્યપ્રદેશમાં આવેલ આ પ્રખ્યાત કિલ્લો

June 13, 2018 at 3:33 pm


આમ તો દુનિયાભરમાં ફરવા માટે એકથી એકથી એક જગ્યા છે. પરંતુ ભારતના કિલ્લાની વાત જ કઇંક અલગ છે. જો તમને પણ કિલ્લા અને ઐતિહાસિક જગ્યા જોવી ગમતી હોય તો આજે અમે તમને એક ખુબસુરત મહેલ જણાવશો.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જેનમાં શાહી કાલીયાદહ કિલ્લા લગભગ 300 વર્ષ જૂનો છે. આ મહેલનો મંડ સુલતાન નાસિરુદીન ખીલજી દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મહેલની અંદર 52 કુંડ બનાવ્યા છે જે હંમેશા પાણીથી ભરેલું હોય છે.

print

Comments

comments

VOTING POLL