મયૂરની ઈચ્છા થઈ પૂરી તો સૌથી પહેલા ખરીદી કરોડોની કાર

July 31, 2018 at 5:32 pm


ઈમોશનલ અત્યાચાર, સ્વરાગિની, જીની ઓર જુુજુ જેવી સીરીયલોમાં ચમકેલા ટીવી સ્ટાર મયૂર વર્માની ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા પૂર્ણ થઈ છે અને તે ઝિંદગી તુમસે હે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ લવસ્ટોરી છે અને તેમાં મયૂર સાથે બિગ બોસની સ્પર્ધક મરીના કુંવર જોવા મળશે. ફિલ્મમાં કામ મળવાનો આનંદ મયૂરને એટલો થયો છે કે તેણે સૌથી પહેલા પોતાના માટે મર્સિડીઝ કાર ખરીદી લીધી છે. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મ ડિસેમ્બર 2018માં રિલીઝ થશે.

print

Comments

comments

VOTING POLL