મલાઈકાની સુંદરતા 43 વર્ષે પણ છે પુરબહારમાં

May 12, 2017 at 7:38 pm


મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના ડિવોર્સ થઈ ગયા હતાં. મલાઈકા તથા અરબાઝે પોતાના 18 વર્ષના લગ્નજીવનનો અંત લાવી દીધો છે. 43 વર્ષેય મલાઈકા 25 વર્ષની સુંદરી જેવી લાગે છે. પોતાની કમનીય કાયા જાળવી રાખવા માટે મલાઈકા નિયમિત રીતે વર્કઆઉટ તથા યોગ કરે છે. મલાઈકા પોતાના ફ્રેન્ડ્સ સાથે ધમાલ મસ્તી કરતી જોવા મળે છે.

print

Comments

comments

VOTING POLL