મહાપાલિકાના વિપક્ષી નેતા પદે કોણ ? પ્રદેશ નેતાઆે દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ

August 10, 2018 at 3:52 pm


રાજકોટ મહાપાલિકાની નવા વિપક્ષીનેતાની નિમણૂક માટેની ગતિવિધિઆે તેજ બની છે. દરમિયાન આજે ગુજરાત પ્રદેશ કાેંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટના વિપક્ષીનેતાની નિમણૂક માટે નગરસેવકોની સેન્સ લેવા બ્રિજેશ મેરજા, હિંમતસિંહ પટેલ અને પ્રવિણ મારૂ સહિતના નેતાઆેને રાજકોટ મોકલવામાં આવ્યા છે. દરમિયાન આજે સાંજથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે.

નવા વિપક્ષીનેતા તરીકે અતુલ રાજાણી, મનસુખ કાલરીયા અને જાગૃતિબેન ડાંગરનું નામ ચર્ચામાં મોખરે હોવાનું નગરસેવકોમાંથી જાણવા મળે છે. આ લખાય છે ત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ છે વધુ વિગતો મેળવાય રહી છે.

print

Comments

comments

VOTING POLL