મહિલા -20 વર્લ્ડ કપમાં ભારતનું સપનું રોળાયુંઃ સેમી ફાઈનલમાં પરાજય

November 23, 2018 at 11:13 am


વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતીય ટીમને હરાવીને Iગ્લેન્ડની ટીમ ફાઈનલમાં પહાેંચી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો જે માથે પડéાે. ભાતી આખી ટીમ 19.2 આેવરોમાં માત્ર 112 રન કરીને આેલઆઉટ થઈ ગઈ. Iગ્લેન્ડે જીતવા માટેનો 113 રનનો લક્ષ્યાંક 17.1 આેવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો. ફાઈનલમાં હવે રવિવારે તેનો મુકાબલો આેસ્ટ્રેલિયા સામે થશે. નતાલી સ્કીવર અને એમી જોન્સે હાફ સેન્ચ્યુરી ઠોકી હતી.

113 રનનો લક્ષ્યાંક Iગ્લેન્ડની ટીમે બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જેમાં એમી એલન જોન્સના 54 રન અને નતાલી સ્કીવરના 51 રન મુખ્ય હતાં. Iગ્લેન્ડે આ સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પહેલી સેમીફાઈનલમાં આેસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 71 રને હરાવ્યું હતું. જ્યારે બીજી સેમી ફાઈનલમાં Iગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું.

ટોચ જીતીને પહેલા બેટિંગ કરનાર ભારતીય ટીમ 112 રનમાં આેલઆઉટ થઈ જતા Iગ્લેન્ડ માટે જીતનો રસ્તો સરળ બન્યાે હતો. શરુઆતના કેટલાક બેટ્સમેનોને બાદ કરતા સમગ્ર મેચ દરમિયાન નિયમિત સમયાંતરે ભારતની વિકેટો પડતી રહી. ભારતીય દાવમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 34 રન કયા¯. ભારતની ટીમના ચાર ખેલાડી જ 10 રનની ઉપર પહાેંચી શક્યાં. જેમાં સ્મૃતિ મંધાના (34), જેમિયા રોડિ²ગ્સ 926), કેપ્ટન હરમનપ્રીત કૌર (16) અને તાનિયા ભાટિયા (11) સામેલ છે. બાકીના તો 10 રનની અંદર જ આઉટ થઈ ગયા હતાં.

Iગ્લેન્ડની મહિલા ટીમના બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું. 16મી 17મી અને 20મી આેવરોમાં તે તેમણે 2-2 વિકેટો ઝટકી લીધી હતી. 16મી આેવરમાં વેદા કૃષ્ણમૂતિર્ તથા કેપ્ટન હરમનપ્રીત કૌરની વિકેટ ગઈ, નેક્સ્ટ આેવરમાં હેમલતા અને પાટિલ પેવેલિયન ભેગા થયા. જ્યારે છેંી આેવરના બીજા બોલ પર અરુંધતિ રેડ્ડી 6 રન બનાવીને આઉટ થઈ તો બીજા જ બોલ પર દીિપ્ત શમાર્ની વિકેટ ગઈ. Iગ્લેન્ડ તરફથી સૌથી વધુ 3 વિકેટ હીદર નાઈટે લીધી અને ત્યારબાદ qક્રસ્ટી ગોર્ડન અને સોફી એક્લેસ્ટને 2-2 વિકેટ ઝડપી.

સીરીઝમાં શાનદાર રહ્યું ભારતીય ટીમનું પ્રદર્શન

નાેંધનીય છે કે સમગ્ર સીરિઝ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન એકદમ શાનદાર રહ્યું હતું. દરેક મેચમાં એકતરફી પ્રદર્શન હતું. ભારતે પોતાના ગ્રુપની ચારેય મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જો કે Iગ્લેન્ડને 4માંથી 2માં જીત મળી હતી. અને એક મેચમાં હારનો સામનો થયો હતો. એક મેચ રમાઈ શકી નહતી. Iગ્લેન્ડે એક વર્ષ પહેલા ભારતની ટીમને વનડે વર્લ્ડ કપમાં ખિતાબ મેળવતા રોકી હતી.

print

Comments

comments

VOTING POLL