માઇલી સાયરસનો સેન્સેશનલ ફોટોશૂટ

August 4, 2017 at 7:27 pm


સિંગર માઇલી સાઇરસે હાલમાં જ ‘હાર્પર બજાર’ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝીનનો આ ઇશ્યુ ઓગસ્ટ માસ માટે છે. તેણે આ મેગેઝીન માટે ડિફરન્ટ એન્ગલથી ફોટોશૂટ કરાવ્યું છે. આ તમામ ફોટોમાં તે ગ્લેમરસ લાગે છે.

print

Comments

comments

VOTING POLL