માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ પર રીક્ષા હડફેટે બે યુવતી ઘાયલ

January 19, 2019 at 2:30 pm


પોરબંદરની માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ પર રીક્ષા હડફેટે બે યુવતી ઘાયલ થઈ છે, અકસ્માત સજીર્ રીક્ષાચાલક નાસી છૂટતા પોલીસ ફરિયાદ નાેંધવામાં આવી છે. પોરબંદરના ઝુરીબાગ શેરી નં. 15 માં રહેતી રોશની રમેશભાઈ કોઠારીયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે તે અને રિqÙ માધવાણી કોલેજ સામે સવિર્સ રોડ ઉપરથી પસાર થતી હતી ત્યારે અજાÎયા રીક્ષાચાલકે ફંલસ્પીડે રીક્ષા ચલાવી બન્નેને પાછળથી હડફેટે લઈ, રોડ ઉપર પછાડી ઈજા કરી હતી. અકસ્માત સજ્ર્યા બાદ માનવતા નેવે મૂકીને ચાલક નાસી છૂટéાે હતો.

print

Comments

comments

VOTING POLL