માધાપર રેલવે ટ્રેક નજીક યુવાન ટ્રેન નીચે ચગદાયો

August 16, 2018 at 9:40 pm


પાેલીસે ઘટના સ્થળે દોડીને હાથ ધરી તપાસ

તાલુકાના માધાપરમાં રેલવે ટ્રેક પાસે ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત થતાં પરિવારજનાેમાં અરેરાટી મચી જવા પામી હતી. મરનાર યુવકનું નામ રાજેશ નાથાલાલ અઢીયેચા ઉ.વ. 30 હોવાનુંઅ ને તે માધાપર જુનાવાસમાં આવેલા સ્વામીનારાયણનગરનાે રહીશ હતાે. પાલનપુરથી ભુજ આવીરહેલી પેસેન્જર ટ્રેન હેઠળ રાજેશ કચડાઈ ગયો હતાે અને મોડી રાત્રે ભુજથી મુંબઈ રવાના થયેલી સયાજીનગરી એકસપ્રેસના ડ્રાઈવરે ટ્રેક પર પડેલો મૃતદેહ જોતાં તેણે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. ત્યારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતાે. આ ઘટના અંગે પાેલીસે તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL