મારુતિ બધાં મોડલના ભાવમાં વધારો કરશે

August 2, 2018 at 11:04 am


મારુતી સુઝુકી ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તે આ મહિનાથી તેના બધાં મોડલન ભાવમાં વધારો કરશે અને આ રીતે કોમોડિટીનો વધેલો ખર્ચ વિનિમયદરની વધઘટ અને Iઘણના ભાવમાં થયેલો વધારો ગ્રાહકો પર લાદશે. કં5નીએ જણાવ્યું હતું કે, તે હાલમાં કયા મોડલમાં કેટલો ભાવવધારો કરવો તેના પર કામ કરી રહી છે. આ સવાલ થોડા સમયથી પૂછાય છે. અમે કોમોડિટીના ભાવની વિપરીત ચાલની સમીક્ષા કરી રહ્યા છીએ, જે વધી રહ્યા છે.આ સિવાય વિનિમય દરના લીધે પણ વિપરીત અસર પડી છે. Iઘણના ભાવ પણ વધ્યા છે. તેના લીધે લોજિસ્ટિકસ ખર્ચ વધ્યો છે. કંપની લાંબા સમય સુધી બધો ખર્ચ જાતે વહન ન કરી શકે એમ કંપનીના સિનિયર એક્ઝિકયુટિવ ડિરેકટર (માર્કેટિંગ સેલ્સ) આર એસ કળસીએ જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL