માળિયાના ભંડુરી ગામે માનસિક બિમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

March 13, 2018 at 1:05 pm


માળીયાના ભંડુરી ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ જીવાદોરી ટુંકાવી દીધાની ઘટના પોલીસ દફતરે નાેંધાઈ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભંડુરી ગામના કાંતાબેન જગદીશભાઈ ઉવ.35ને ગઈકાલે પોતાના રહેણાંક મકાનમાંથી જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મરનાર કાંતાબેન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પિડાતા હોય ગઇકાલે તેના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL