મીઠાપુરના મહિલા પીએસઆઇ એકાએક સસ્પેન્ડ

October 10, 2017 at 11:59 am


મીઠાપુરના મહિલા પીએસઆઇને એકાએક સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ મહિલા પીઆઇ સી.બી. જાડેજાને ગત મોડી રાત્રીના સસ્પેન્ડ કરવાનો આદેશ જીલ્લા પોલીસવડા પારગી દ્વારા કરવામાં આવ્યો હતો, એકાદ વાગ્યે ખંભાળીયાના પીએસઆઇ જાડેજાને ચાર્જ સંભાળવાનો આદેશ કરાતા પોલીસબેડા સહિતમાં ખળભળાટ મચી ગયો હતો. ચર્ચાતી વિગત મુજબ મહિલા પીએસઆઇ પોતાના વાણી વર્તનના કારણે અનેકવાર ઘર્ષણમાં આવી ચુકયા છે ત્યારે અચાનક સસ્પેન્ડના આેર્ડરથી તરેહ તરેહની ચર્ચાઆે ઉઠી હતી.

print

Comments

comments

VOTING POLL