મુંબઈને પાણી પાણી કરી દેનાર મેઘરાજાની જુદી જુદી અસરો

July 11, 2018 at 12:05 pm


છેલ્લા ચાર દિવસમાં મુંબઈને પાણી પાણી કરી દેનાર મેઘરાજાએ લોકોને અનેક ્રપ્રકારના અનુભવ કરાવ્યા છે. પ્રથમ તસવીર રેલવેના ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા બાદ બોટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી અને ટ્રેનના મુસાફરોને સિફટ કરાયા હતાં. બીજી તસવીર ભાજપ્ના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાની છે જે દાદરમાં આવેલા ભાજપ્ના કાયર્લિયમાં જવા માટે આ રીતે હાથમાં પોતાના જુતા લઈને નિકળ્યા હતાં. અન્ય તસવીરો ભારે વરસાદને કારણે થંભી ગયેલા મુંબઈના જનજીવનની છે.

print

Comments

comments

VOTING POLL