મુંબઈમાં કલર્સ ગોલ્ડન પેટલ એવોર્ડ્સ 2017 ની ધૂમ

April 13, 2017 at 4:07 pm


કલર્સ ગોલ્ડન પેટલ એવોર્ડ્સ 2017 નું આયોજન મુંબઈમાં બુઘ્ધવારે રાત્રે NSCI ડોમમાં થયું હતું. મનીષ પોલ, ફરાહ ખાન અને કરણ જોહર એ આ ઇવેન્ટ હોસ્ટ કરી હતી.

આ એવોર્ડ નાઈટમાં બોલિવૂડ અને ટેલિવિઝન સેલેબ્રિટીઝએ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. અહીં સ્ત્રી કેન્દ્રિત ટીવી શૉ ‘શક્તિ…અસ્તિત્વ કે એહસાસ કી’ એ મહત્તમ એવોર્ડસ જીત્યા હતા.

print

Comments

comments

VOTING POLL