મુંબઈમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ, લૂંટ

September 12, 2018 at 11:58 am


મહાનગરી મુંબઈમાં 8 વર્ષની બાળા સાથે એક નરાધમે દુષ્કર્મ આચરીને ઘરમાંથી લૂંટ કરી હોવાની ઘટના બની છે.

બાળા ઘરમાં એકલી હતી ત્યારે આ હરામખોર ઘુસી ગયો હતો અને ચાકુ દેખાહીને ડરાવીને તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે હરામખોર સામે કલમ 376, 394, 452 અને પોકસો એકટની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે આ બનાવ બન્યાે છે તે વિસ્તારનું નામ ગુપ્ત રાખ્યું છે કારણ કે, આ ઘટના ભારે સેન્સીટીવ છે.

હરામખોરે બાળા સાથે દુષ્કર્મ કરીને તેના ઘરમાંથી રોકડ અને દાગીનાની લંૂટ પણ કરી હતી.

print

Comments

comments

VOTING POLL