મુંબઈ સહિત અનેક રાજ્યોમાં વિપક્ષી અગ્રણીઆેની અટકાયત

September 10, 2018 at 11:00 am


આજે પેટ્રાેલ અને ડીઝલના ભાવવધારા સામે કાેંગી સહિત 21 પક્ષોના ભારત બંધ દરમિયરાન મુંબઈમાં પોલીસે કાેંગી સહિતના વિપક્ષી નેતાઆેની અટકાયત કરી હતી.

કાેંગીના નેતા સંજય નિરૂપમની આજે સવારે દેખાવો દરમિયાન પોલીસે અટકાયત કરી હતી.

અન્ય રાજ્યોમાં પણ પોલીસે આક્રમક દેખાવો કરતા અનેક વિપક્ષી અગ્રણીઆેની અટકાયત કરી છે.

સંજય નિરૂપમ સહિત મુંબઈમાં અનેક કાેંગી કાર્યકરો અને અન્ય વિપક્ષી કાર્યકરોની અટકાયત કરી લેવાઈ છે.

પેટ્રાેલ પંપો બંધ કરાવવા ટોળા નીકળી પડતાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL