મુંબઈ સહિત દેશમાં આજથી ગણેશ ઉત્સવની જોરદાર ધૂમ

September 12, 2018 at 7:29 pm


દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત આવતીકાલથી દેશભરમાં ગણપતિ ઉત્સવની ધૂમ રહેશે. 10 દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવની 13મી સÃટેમ્બરથી શરૂઆત થઇ રહી છે. મુંબઈમાં સાૈથી પ્રસિદ્ધ ગણેશની મૂર્તિઆે પૈકીની એક લાલબાગના રાજા દર્શન આપવા માટે તૈયાર છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળમાં લાલબાગચા રાજાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ચુકી છે. લાલબાગ માકેૅટની સાંકળી શેરીમાં હાલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ગણેશ ઉત્સવ દરમિયાન દર્શન કરવા માટે અહીં લાંબી લાઇનાે લાગે છે. 22મી સÃટેમ્બરના દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ ઉત્સવ લાલબાગ રાજાના દર્શનની શરૂઆત આવતીકાલે ચાર વાગ્યાથી થશે. મંડળના પ્રમુખ બાલાસાહેબ સુદમ કામ્બલે દ્વારા આનું અનાવરણ આવતીકાલે કરવામાં આવશે. સવારે છ વાગ્યાથી દર્શનની શરૂઆત થશે અને 22મી સપ્ટેમ્બર સુધી 24 કલાક દર્શન થશે. આજે મોડી સાંજ સુધી હષોૅઉલ્લાસ સાથે ગણપતિ મૂર્તિની સ્થાપના કરવાની પ્રક્રિયા ચાલી હતી. શ્રદ્ધાળુઆેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતાે. કેટલાક દિવસથી પંડાળો સજી ગયા હતા. આજે મોડી સાંજ સુધી શુભ મુહુતૅમાં ગણેશ ભગવાનની મૂર્તિઆેની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ કરીને મુંબઈમાં આગામી દિવસાે ખુબ જ ઉત્સાહવાળા રહે તેમ માનવામાં આવે છે. મુંબઈ સહિત દેશભરમાં આવતીકાલથી ગણપતિ ઉત્સવની ભારે ધૂમ જોવા મળનાર છે. આને લઈને શ્રદ્ધાળુઆેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યાાે છે. ગયા વર્ષની સરખામણીમાં કિંમતમાં વધારો જોવા મળી રહ્યાાે છે પરંતુ શ્રદ્ધાળુઆેમાં કિંમતને લઇને કોઇ ચિંતા નથી. છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઆે જ્યાં વધુ પ્રમાણમાં વેચવામાં આવે છે તે વિસ્તારમાં શ્રદ્ધાળુઆે ઉમટી પડâા હતા. ઢોલનગારા સાથે ભગવાન ગણેશની મૂર્તિઆેની ખરીદી કરીને પાેતાના વિસ્તારમાં લઇ જવામાં આવી હતી. જુદા-જુદા પંડાલો અને ઘરોમાં સ્થાપિત કરવા માટે નાની અને મોટી ભગવાની ગણેશની મૂર્તિઆેની ખરીદી કરવામાં આવી ચુકી છે. જુદા-જુદા સ્વરૂપની ભગવાન ગણેશની મૂર્તિઆેનંુ આકર્ષણ દર વર્ષની જેમ આ વષેૅ પણ બજારમાં જોવા મળી રહ્યું છે. આ વખતે ઈકોફ્રેન્ડ્લી ગણેશની મૂર્તિઆેની બાેલબાલા વધુ જોવા મળી રહી છે. બીજીબાજુ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ તમામ પગલા લેવાયા છે.માત્ર ગુજરાતમાં જ નહીં બલ્કે દેશભરમાં આવતીકાલથી ગણેશ ઉત્સવની વિધીવતરીતે શરૂઆત થઈ રહી છે. દેશભરમાં શ્રદ્ધાળુઆે ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યાા છે. હવે આગામી 10 દિવસ સુધી ગણપતિ ઉત્સવની ધુમ જોવા મળશે. મહારા»ટ્રમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ચારે બાજુ મંડપ સજી ગયા છે.મુંબઈમાં આશરે 15 હજારથી વધારે જુદા-જુદા પંડાળો બનાવવામાં આવ્યા છે. હવે 10 દિવસ સુધી ગણેશ ભગવાનની આરતી થશે. મુંબઈમાં સિિદ્ધ વિનાયક અને લાલબાગના રાજાના ગણેશ ભગવાનનું ખાસ મહત્વ રહેલું છે. જ્યાં સાૈથી વધુ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઆે પહાેંચે છે. રા»ટ્રપિત, ઉપરા»ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ અને વડાપ્રધાને ગણેશ ઉત્સવના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે. ભારતના વિકાસ આડે આવી રહેલી તમામ અડચણોને ગણેશ ભગવાન દુર કરશે તેવી પ્રાર્થના કરી છે. બુદ્ધી, સમૃિદ્ધ અને સાૈભાગ્યના પ્રતિક ગણેશની અમારા પર કૃપા રહે તેમ અમારી પ્રાર્થના છે.ાણપતિ ઉત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવાયા છે. બીજી બાજુ આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂ##352;તઆે ઉપર વધારે ભાર મુકાઈ રહ્યાાે છે જેથી પ્રદૂષણને રોકવાનાે હેતુ રહેલો છે. કુંડ પણ તૈયાર થઇ રહ્યું છે.મહારા»ટ્રમાં સાૈથી વધારે આકર્ષણ જોવા મળી રહ્યાુ છે. મહારા»ટ્રમાં હજારોની સંખ્યમાં પંડાળ છે. ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઆે દ્વારા ગણેશ ઉત્સવને ખાસ રીતે ઉજવવાની હમેંશા તૈયારી રહી છે. મુંબઇ ગણેશ ઉત્સવ મનાવવા માટે તૈયાર છે.

print

Comments

comments

VOTING POLL