મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં બોલિવુડ સ્ટાર્સથી લઇ રાજનેતાનો જમાવડો

September 14, 2018 at 11:55 am


મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયામાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન રાખ્યું હતું. જેમાં બોલિવુડ, બિઝનેસ, સ્પોટ્ર્સ અને રાજકીય જગતની તમામ હસ્તીઓ સામેલ થઇ હતી. આ દરમ્યાન અમિતાભ બચ્ચનથી લઇ આમિર ખાન, સચિન તેંડુલકરથી લઇ ઝાહીરખાન અને હેમા માલિની સુદ્ધાં પહોંચ્યા હતા. આ ઉપરાંત અનિલ અંબાણી, ટીના અંબાણી, રેખા, ઉધ્ધવ ઠાકરે, આમીરખાન, શોભાડે, કૈટરીના કેફ, ઝહીર ખાન, સાગરીકા ઘાટકે, સચિન તેંદુલકર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ, સંજય નિપમ, જેકી શ્રોફ સહિતના અનેક મહાનુભાવો પણ આ ગણેશ મહોત્સવમાં જોડાયા હતાં અને મુકેશ અંબાણી તથા નીતા અંબાણીની મહેમાનગતી માણી હતી.

print

Comments

comments

VOTING POLL