મુખ્યમંત્રીએ માણી સરોવર પોર્ટીકોની વાનગીઆે

September 13, 2017 at 2:02 pm


લીલાગૃપની હોટલની મુખ્યમંત્રીએ મહેમાનગતિ માણી

ભાવનગર આવેલા મુખ્યમંત્રીએ શહેરની એફસી સરોવર પોર્ટીકો હોટલ દ્વારા એરપોર્ટ પર આપવામાં આવેલા નાસ્તમાં સેન્ડવીચ, સમોસા અને ગુલાબ જાંબુની જ્યાફત માણી હતી.
ભાવનગર શહેરમાં આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એરપોર્ટ પર ઉતર્યા બાદ લીલા ગ્રુપ સંચાલિત હોટલ એફસી સરોવર પોર્ટીકો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીની અલ્પાહાર અને ચા-કોફીની મેહમાન નવાજી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સરદારનગર ખાતેના આેડિટોરિયમના લોકાપર્ણ બાદ સરકીટ હાઉસ ખાતે સ્પેશિયલ કાઠી રોલ, વિવિધ જાતની સેન્ટવીચ, સમોસા, ગુલાબજાંબુ, ફ્રંટ જ્યુસ વિગેરેની જ્યાફત માણી હતી. એફસી સરોવર પોર્ટીકોની વેજ બેકરી દ્વારા બનાવાયેલી પેસ્ટ્રીસ અને વિવિધ કુકીઝ બિસ્કટનો સ્વાદ પણ તેમણે માÎયો હતો.અવસરે લીલા ગ્રુપના સીએમડી કોમલભાઇ શમાર્ના માર્ગદર્શન હેઠળ ગિરીશભાઇ રામૈયા, શિક્તસિંહ ગોહિલ, હોટલના જીએમ સંજય વાધવા તથા એફ એન્ડ બી મેનેજર પ્રકાશ ત્રિવેદી વિગેરેએ આ આયોજન પાર પાડéું હતું.

print

Comments

comments

VOTING POLL