મુળી તાલુકાના સરા ગામે ભરવાડ યુવાન ની કરપીણ હત્યા

February 6, 2018 at 4:39 pm


મુળી તાલુકા ના સરા ગામે મુધવા કુટુમ્બ ના શકિતમાતાજી ના ભુવા યોગેશભાઇ જીલાભાઇ મુધવા રે સુરેન્દ્રનગર .થોડા સમય થી સરા ગામે શકિતમાતાજી ના મઢ મા રહેતા હતા તા.5.2.18 ની મોડી રાત્રે શકિતમાતાજી ના મઢ ના પાછલા દરવાજે થી હત્યારાઆેએ પ્રવેશ કરી ભરઉધમા સુતેલા યોગેશ ને તિક્ષ્ણ હથિયાર ના ધા ઝીકી દેતા લોહીલુહાણ હાલત મા બુમો પાડતા ફરિયા મા સુતેલા તેમના કુટુમ્બીજનો જાગી જતા હાફળા ફાફળા બની જઇ સારવાર અર્થે 108ને જાણ કરતા તેમને અમદાવાદ લઇ જવાયા હતા જયા તેમનુ મોત નિપજેલ હતુ .પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે મુળી પીએસ આઇ ધરમેન્દ્રસિહ અને સરા આે પી ના જમાદાર હરપાલસિહ વધુ તપાસ ચલાવી રહયા છે

print

Comments

comments

VOTING POLL