મેક્સિમના કવર પેઈજ પર જોવા મળી રકૂલ પ્રીતનો હોટ અવતાર, ‘અય્યારી’ ફિલ્મમાં મળશે જોવા તેનું અલગ અંદાજ

February 9, 2018 at 2:57 pm


બોલિવૂડ એક્ટ્ર્સસ રકૂલ પ્રેત સિંહ ને હાલમાં જ ‘મેક્સિમ ‘ કવર પેઈજ માટે ફોટોશુટ કરાવ્યુ છે.આ સિવાય તે હોટ લુકમાં જોવા મળી.આ ફોટોમાં તે ખુરશી પર બેઠલી નજર આવે છે અને આ તેનો કાંતિલાના અંદાજમાં પોઝ આપતા નજરે પડે છે. તેનું આ ઓટ લુક ફેન્સના દિલોમાં છવાઈ ગઈ છે. રકૂલ જલ્દી જ તેની આવનારી ફિલ્મ ‘અય્યારી’ થી બૉલીવુડમાં એન્ટ્રી પાડી રહી છે.બૉલીવુડમાં ‘યારિયાં’ ફિલ્મ ફોલોપ થવાને કારણે તે સાઉથનું ફિલ્મ કરી રહી હતી.રકૂલ કન્નડ ‘ગિલ્લી’ થી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.

print

Comments

comments

VOTING POLL