મોરબી પાસે માતાએ બે પુત્રી સાથે અગન પછેડી ઓઢી

May 19, 2017 at 12:12 pm


મોરબી પાસે આવેલી મોર ભગતની વાડીમાં આજે એક માતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે સળગીને આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં માતા શીતલબેન દયારામ તેમજ તેની 13 દિવસની વયની પુત્રીનું મૃત્યુ થયું હતું. જ્યારે મોટી દીકરીને બચાવી લેવામાં આવી છે. શીતલબેને કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ બહાર આવ્યું નથી પરંતુ ગૃહકંકાશના કારણે આ ઘટના બની હોવાનું પોલીસે પ્રાથમિક રીતે જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL