મોરબી પોલીસે ઈગ્લીશ દારૂની બોટલ સાથે બેને ઝડપી લીધા

February 1, 2018 at 10:56 am


મોરબીના શનાળા રોડ પર આવેલ સત્યમ પાન વાળી શેરીમાંથી ગઈકાલે સાંજે પસાર થતા સલીમ ઉર્ફે ડેનિયો હાજી સુમરા સંઘી ઉ.વ.30 રહે.પંચાસર રોડ, ભારતનગર, મોરબી તેમજ અમિત પ્રવિણભાઈ ભાલોડિયા ઉ.વ.30 રહે. શિવ સોસાયટી, રાજનગર, મોરબી વાળાને એ ડિવિઝન પીએસઆઈ આર.બી.વ્યાસે એક બોટલ ઈગ્લીશ દારૂ સાથે ઝડપી લીધા હતા.

print

Comments

comments

VOTING POLL