મૌની રોયે ઇન્સ્ટાગ્રામમાં હોટ ફોટાઆેને પાેસ્ટ કર્યા

December 26, 2018 at 7:26 pm


ટીવી પર કેટલીક લોકપ્રિય સિરિયલમાં કામ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી મૌની રોય હવે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે રણબીર કપુરની સાથે ફિલ્મ છે. આ ઉપરાંત રાજકુમાર રાવની સાથે પણ તે ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ અને ટીવી સિરિયલ ઉપરાંત મૌની રોય ઇન્સ્ટાગ્રામ પર પાેતાના ફેશનના અંદાજના કારણે પણ ભારે લોકપ્રિય છે. મૌની રોયે ફરી એકવાર પાેતાના નવા ફોટા પાેસ્ટ કર્યા છે. જેને લઇને તે ભારે ચર્ચામાં આવી ગઇ છે. થોડાક સમય પહેલા તે ગાેલ્ડ ફિલ્મ મારફતે બાેલિવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી. ગાેલ્ડ ફિલ્મ બાેક્સ આેફિસ પર સારો દેખાવ કરવામાં સફળત સાબિત થઇ હતી. જેથી તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ આવી ગઇ હતી. મૌની રોયે હવે પાેતાના હોટ ફોટો સાેશિયલ મિડિયા પર રજૂ કર્યા છે. જેની ભારે ચર્ચા છે. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોની ચર્ચા છે. જેમાં તે િંપક રફલ્ડ સ્કર્ટની સાથે બ્લેક શીર ક્રાેપ ટોપમાં નજરે પડી રહી છે. આ ડ્રેસની સાથે તે જ્વેલરીના નામ પર કોઇ વ? પહેરી રહી નથી. તે કેÃશનમાં કેટલીક બાબતાે પણ રજૂ કરે છે. ઠંડીના દિવસાેમાં જયુપરમાં તે પહાેંચી હતી. તે હોટેલમાં હાલમાં રોકાઇ હતી. મૌની રોય હાલમાં કેટલાક નવા પ્રાેજેક્ટમાં કામ કરી રહી છે. ફિલ્મની વાત કરવામાં આવે તાે ગાેલ્ડ ફિલ્મ બાદ તે અન્ય ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે કેટલાક નવા પ્રાેજેક્ટ આવી ગયા છે. મૌની રોયની સાથે કેટલીક નવી ટીવી કલાકારો પણ બાેલિવુડમાં પ્રવેશી ગઇ છે. મૌની રોય ઇન્સ્ટાગ્રામમાં સતત પાેતાના ફોટા રજૂ કરે છે અને ચાહકોમાં ચર્ચા જગાવે છે. તે ફરી ચર્ચામાં છે. નાગીન ટીવી સિરિયલમાં તેની લોકપ્રિયતા વધી છે.

print

Comments

comments

VOTING POLL