‘યે હૈ મોહબ્બતે’ ની વિદિશા શ્રીવાસ્તવે કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ

January 11, 2018 at 1:13 pm


સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ વિદિશા શ્રીવાસ્તવે ગત વર્ષે સ્ટાર પ્લસના પોપ્યુલર શો ‘યે હૈ મોહબ્બતે’થી ટીવી પર ડેબ્યૂ કર્યુ હતું. આ શોમાં તે રોશનીનું કેરેક્ટર પ્લે કરી રહી છે, જેમાં આદિત્ય ભલ્લાને બ્લેકમેલ કરીને તેની સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે. શોમાં રોશનીનું કેરેક્ટર ભલે એક ગામની યુવતીનું છે પરંતુ વિદિશા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ તેને કેટલીક લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે અને સાથે કેપ્શન આપ્યુ છે,
ઘણી બોલ્ડ નજરે પડે છે વિદિશા
લેટેસ્ટ ફોટોશૂટમાં વિદિશા રેડ સાડીમાં નજરે પડે છે. જ્યારે કેટલીક તસવીરોમાં તેને શોર્ટ ડ્રેસ પહેરેલી છે. મહત્વપૂર્ણ છે કે વિદિશા 18 વર્ષથી પણ ઓછી ઉમરથી મોડલિંગ કરી રહી છે. તે બાદ તે એક્ટિંગમાં આવી અને વર્ષ 2005માં તેને તેલુગુ ફિલ્મ ‘અભિમાની’થી ડેબ્યૂ કર્યું. આ સાઉથની ફિલ્મોની સક્સેસફુલ એક્ટ્રેસ છે, તેને નાના પરદાની યામી ગૌતમ કહેવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL