યોગી આદિત્યનાથ એક નીડર અને અનોખું વ્યક્તિત્વ

March 20, 2017 at 2:15 pm


યુપીના મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથ પોલિટિકસમાં વીજળીક ઝડપે આગળ વધ્યા છે પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેઓ અનોખું વ્યક્તિત્વ ધરાવે છે અને નીડર સન્યાસી તરીકે એમની છાપ રહી છે અને તે આ તસવીરોમાં પણ જોવા મળે છે. યોગી આદિત્યનાથ બીજા લોકો માટે ખતરનાક ગણાતાં જાનવરો સાથે પણ જાણે આત્મિયતા કેળવી લેતા હોય તેમ અજગરને ખભે નાખીને ચાલી શકે છે, મગર સાથે રમી શકે છે અને વાંદરાઓને પ્રેમથી ભોજન પણ કરાવે છે. આ દુર્લભ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે અને યોગી આદિત્યનાથની નીડરતાને ઉજાગર કરી રહી છે.

print

Comments

comments

VOTING POLL