રણવીર, કરીના, આલિયા એક સાથે નજરે પડનાર છે

August 9, 2018 at 6:52 pm


બાેલિવુડના દિગ્ગજ નિમાૅતા નિદેૅશકોમાં સ્થાન ધરાવનાર કરણ જોહરે કલંક જેવી મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવ્યા બાદ હવે વધુ એક મોટો ધડાકો કયોૅ છે. ધમાૅ પ્રાેડક્શને હવે વધુ એક મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવવા માટેની જાહેરાત કરી છે. ફિલ્મનુ નામ તખ્ત રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રી જન્હાવીને પણ લેવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. ધડક બાદ કરણ જોહરે નવી ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી છે. તખ્તમાં જન્હાવી ઉપરાંત રણવીર િંસહ, આલિયા ભટ્ટ, કરીના કપુર, ભૂમિ પેડનેકર, અનિલ કપુરવિક્કી કોશશલ પણ કામ કરનાર છે. ફિલ્મનુ નિદેૅશન કરણ જોહર પાેતે કરનાર છે. તખ્ત એક પિરિયડ ફિલ્મ છે. પીરિયડ ડ્રામા ફિલ્મ મુગલ સિંહાસનની પટકથા છે. ફિલ્મમાં આેરંગજેબની ભૂમિકામાં વિક્કી કોશળ રહેશે. જાન્હવી આૈરંગજેબની પÂત્નની ભૂમિકામાં નજરે પડનાર છે. હેવાલ મળ્યા છે કે કરીના કપુર ફિલ્મમાં રણવીરસિંહ ની બહેનની ભૂમિકામાં દેખાશે. આલિયા ભટ્ટ તેની પ્રેમિકાની ભૂમિકામાં રહેશે. શાહજહાના બે પુત્રો એટલે કે બે બાઇ રણવીરસિંહ અને વિક્કી કોશલ ની પટકથામાં મહત્વકાંક્ષા, લાલચને દશાૅવવામાં આવનાર છે. તમામ લોકો જાણે છે કે મુગલો ભારતમાં લાંબા સમય સુધી શાસન કરી ચુક્યા છે.
17મી શતાબ્દીથી 18મી શતાબ્દીના મધ્ય સુધી મુગલોનુ શાસન રહ્યાુ હતુ. ફિલ્મમાં તમામ કલાકારોને જોરદાર રીતે રજૂ કરવા માટે તૈયારી કરવામાં આવી હતી. કરણ જોહર સામાન્ય રીતે ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યાા છે. જો કે હવે તેઆે પીરિયડ ડ્રામા ફિલ્મ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાા છે. જાન્હવી કપુર માટે આ ભૂમિકા ખુબ મુશ્કેલરૂપ તરીકે રહે તેવી શક્યતા છે. વિક્કી કૌશલે હાલમાં ભારે લોકપ્રિયતા તેની ભૂમિકાના કારણે અદા કરી છે.

print

Comments

comments

VOTING POLL