રવિનાની મસ્ત મસ્ત સ્મૃતિઆ

December 7, 2017 at 6:51 pm


સેલિબિ્રટીને સોશિયલ મીડિયાનું નવું માધ્યમ મળી ગયું છે, જેના દ્વારા તેઆે તેમના ચાહકો સાથે સંપર્કમાં રહેતા હોય છે અને તેમની ખુશીની પળો શેર કરતા હોય છે. રવિના ટંડન પણ સોશિયલ મીડિયા પર ઘણી એિક્ટવ છે. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર નેવુંના દાયકાની તેની હીટ ફિલ્મોનો સહ અભિનેતા ગોવિંદા સાથેનો ઍરપોર્ટ પર લીધેલો ફોટો શેર કર્યો છે. રવિના પર્પલ ડ્રેસમાં છે અને ગોવિંદા ડેનિમના શર્ટમાં છે. બંને ફોટામાં ઘણા ખુબસુરત લાગી રહ્યા છે. ‘ઍરપોર્ટ પર જુઆે મને કોણ મળી ગયુ!’ એમ રવિનો ફોટોની નીચે લખ્યું છે.

print

Comments

comments

VOTING POLL