રાખી સાવંતએ મચાવી ધમાલ, લોકોએ કરી આ કારણે ટ્રોલ

July 11, 2018 at 6:26 pm


રાખી સાવંત તાજેતરમાં ધ ગ્રેટ ખલી રિટર્ન્સ શોમાં પહોંચી હતી. આ શોમાં તેણે પોતાની હોટ અદાઓ દેખાડી હતી જેની તસવીરો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જો કે આ તસવીરોના કારણે લોકોએ તેને ટ્રોલ પણ કરી છે.

print

Comments

comments

VOTING POLL