રાજકોટમાં જોવાલાયક દુંદાળા દેવની મૂતિર્આેઃ પંડાલોને શણગાર

September 13, 2018 at 8:13 pm


રાજકોટમાં દર વર્ષે દુંદાળા દેવનું મહત્વ વધતું જાય છે અને હજારોની સંખ્યામાં ગણપતિનું સ્થાપન થાય છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમાં આજે ગણપતિની પ્રતિમાઆેનું સ્થાપન થયું હતું.આ પંડાલોમાં દરરોજ સ્તુતિ ઉપરાંત જુદા જુદા કાર્યક્રમો પણ યોજાશે.. ભક્તો પોતાનાં ઘરે બાપ્પાની સ્થાપના કરીને 10 દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે તેમની પુજા અર્ચના કરશે. બાપ્પાનાં આગમનને લઈને લોકોએ પંડાલનેસોળે શણગાર સજ્યાં છે. ક્યાંક ડીજેનાં તાલ સાથે તૈયારીઆે કરાઈ છે. તો ક્યાંક સ્વચ્છતા અભિયાન, જેવાં વિવિધ સંદેશો સાથે બાપ્પાનાં પંડાલ બનાવાયાં છે.અહી જુદા જુદા વિસ્તારોમાં રાખવામાં આવેલી ગણપતિ દાદાની પ્રતિમાની તસવીર રજૂ કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL