રાજકોટમાં મેલેરિયાના 3 કેસઃ મિશ્ર હવામાનથી રોગચાળો વકર્યો

July 12, 2018 at 3:12 pm


રાજકોટઃ રાજકોટ શહેરમાં તાજેતરમાં મેલેરિયાના વધુ 3 કેસ મળી આવ્યા છે. મિશ્ર હવામાનના કારણે રોગચાળો વકર્યો છે. દરમિયાન આજે મહાપાલિકાનો વિકલી હેલ્થ રિપોર્ટ જાહેર કરતાં ડેપ્યુટી હેલ્થ આેફિસર ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે સામાન્ય શરદી-ઉધરસ-તાવના 178 કેસ, ઝાડા-ઊલટીના 107 કેસ, ટાઈફોઈડના 2, મરડાના 6, મેલેરિયાના 3, કમળાના 2 અને અન્ય તાવના 19 કેસ મળી આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL