રાજકોટ ડેરી દહીનું ઉત્પાદન કરશે અને ફેડરેશન મારફત વિતરણ-વેચાણ કરાશે

September 11, 2018 at 3:34 pm


રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ (રાજકોટ ડેરી) દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી અમૂલ મસ્તી બ્રાંડના દહીનું ઉત્પાદન શરૂ કરયું છે. દરમિયાનમાં મિલ્ક માર્કેટીગ ફેડરેશન (આણંદ) દ્વારા જાહેર કરાયેલી પોલિસી મુજબ દહીનું ઉત્પાદન રાજકોટ ડેરી કરશે અને વિતરણ તથા વેંચાણની જવાબદારી ફેડરેશન વહન કરશે.

ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયાના જણાવ્યા મુજબ આ રૂટીન પ્રક્રિયા છે. અમૂલ બ્રાંડનું ઉત્પાદન થતું હોવાથી વિતરણ અને વેંચાણની વ્યવસ્થા ફેડરેશન સંભાળશે.

print

Comments

comments

VOTING POLL