રાજકોટ બન્યું ફૂલોનું શહેર: નિહાળો સુંદર તસવીરો

February 17, 2017 at 5:44 pm


ગાર્ડન એકિઝબિશન અને ફલાવર શોનું અંજલિબેન રૂપાણીના હસ્તે ભવ્ય ઉદઘાટન થયું હતું. દેશ–વિદેશના ફૂલોમાંથી બનાવાયેલી ૫૦ વધુ મૂર્તિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. રેસકોર્સમાં તા.૨૦ સુધી અદભુત ગાર્ડન એકિઝબિશન અને ફલાવર શો નિહાળી શકશે.સવારે ૯થી ૧ અને બપોરે ૩થી રાત્રે ૧૦ સુધી પ્રદર્શન નિહાળી શકાશે

print

Comments

comments

VOTING POLL