રાજકોટ મહાપાલિકાના ડે. કમિશનર સી.કે. નંદાણીનો આજે જન્મદિવસ

February 8, 2019 at 9:26 am


રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીનો આજે તા.8 ફેબ્રુઆરીએ 47મો જન્મદિવસ છે. રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં શાળાકીય અભ્યાસ અને પુણે યુનિવસિર્ટીમાંથી એમબીએ થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં જોડાયા હતાં અને ત્યાં સફળતાપૂર્વક કામગીરી કરી હતી. જ્યારે 1998થી રાજકોટ મહાપાલિકામાં જોડાયા હતાં. જન્મદિને ‘આજકાલ’ પરિવારે શુભકામનાઆે પાઠવી છે. મો નં.97145 03704

print

Comments

comments

VOTING POLL